{"product_id":"ramcombo","title":"Garbhyatra+Garbhahar (Gujarati) +Happy Hanuman Chalisa Therapy For PREGNANCY + Free Positivity","description":"\u003cdiv class=\"elementor-element elementor-element-64302a65 elementor-widget elementor-widget-woocommerce-product-title elementor-page-title elementor-widget-heading\" data-id=\"64302a65\" data-element_type=\"widget\" data-widget_type=\"woocommerce-product-title.default\"\u003e\n\u003cdiv class=\"elementor-widget-container\"\u003e\n\u003cblockquote\u003e\n\u003ch3 style=\"text-align: center;\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eThis Combo Includes:\u003c\/h3\u003e\n\u003col style=\"text-align: left;\"\u003e\n\u003cli class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eGarbhyatra\u003c\/li\u003e\n\u003cli\u003eHanuman Chalisa Book ( Guinness World Record Holder )\u003c\/li\u003e\n\u003cli\u003eFree: Colour Therapy\u003c\/li\u003e\n\u003cli\u003eFree: Pocket Size Book \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eFree: GarbhAhar (Soft Copy)\u003c\/li\u003e\n\u003cli class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eFree: Spiritual Book\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003ch3 style=\"text-align: center;\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003e\n\u003cstrong\u003e\u003cem\u003e\u003c\/em\u003e\u003c\/strong\u003e\u003cbr\u003e\n\u003c\/h3\u003e\n\u003c\/blockquote\u003e\n\u003cp class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\" style=\"text-align: center;\"\u003e\u003cstrong\u003e\u003cem\u003eકોઇપણ સ્ત્રીનો સહજ સ્વભાવ વહેવાનો છે. સ્ત્રી પોતાના જીવનમાં ત્રણ પ્રવાહમાં વહેતી જોઇ શકાય છે. એક પ્રવાહ વહે છે રક્તનો પ્રવાહ(માસિકધર્મ અને પ્રસૂતિ વેળાએ), બીજો પ્રવાહ વહે છે આંસુનો પ્રવાહ (પ્રસૂતિ દરમિયાન), અને ત્રીજો પ્રવાહ વહે છે દૂધનો પ્રવાહ (પ્રસૂતિ બાદ). આ ત્રણ પ્રવાહો માતા સહજ ભાવથી વહાવતી હોય છે. રક્તના પ્રવાહનું જોડાણ સત્ય સાથે છે, દૂધના પ્રવાહનું જોડાણ પ્રેમ સાથે અને આંસુના પ્રવાહનું જોડાણ કરુણા સાથે છે અને આ ત્રણેયનો ઈશ્વરીય સંગમ એટલે ગર્ભની આનંદમય યાત્રા.\u003c\/em\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eરામની મર્યાદા, કૃષ્ણની લીલા, બુદ્ધની કરુણા, મહાવીરની અહીંસા, ઈસુની પ્રેમભાવના, મહંમદની શરણાગતિ અને ગાંધીની નિષ્કામ સેવા – આ બધી સત્ય માતૃત્વઘટનાઓ ગણાય.\u003c\/p\u003e\n\u003cp class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eનિષ્ણાતો એવા પુરાવા આપ્યા છે કે હકારાત્મક વિચારસરણી તંદુરસ્ત શરીરને આકાર આપી શકે છે, બીમાર હોય તો સાજા કરી શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત બાળકનું નિર્માણ કરવા હકારાત્મક વિચારસરણી અતિઆવશ્યક બને છે. \u003c\/p\u003e\n\u003cp class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eપ્રથમ આપણે ખુદ ઉત્તમ બનાવીએ, આપણું બાળક આપો આપ ઉત્તમ થઈ જશે. જગતની હરેક માતાને શ્રેષ્ઠ બનવાનો અધિકાર છે. \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eહકારાત્મક વિચારસરણી\u003cspan\u003e કેળવવામાં મદદરૂપ પુસ્તકો.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\"\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003eગર્ભયાત્રા | ગર્ભાહાર \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\"\u003e\n\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003cem\u003e\u003c\/em\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"elementor-element elementor-element-364d8e1d elementor-widget elementor-widget-woocommerce-product-short-description\" data-id=\"364d8e1d\" data-element_type=\"widget\" data-widget_type=\"woocommerce-product-short-description.default\"\u003e\n\u003cdiv class=\"elementor-widget-container\"\u003e\n\u003cblockquote\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e1 ) ગર્ભયાત્રા : હાર્ડ કોપી \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003cbr\u003eહાર્ડ કવર પુસ્તક:\u003cbr\u003eપૃષ્ઠો:\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan style=\"color: #000000;\"\u003e268\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e(સચિત્ર રંગીન પૃષ્ઠો)\u003cbr\u003eવજન: 1.0 કિગ્રા.\u003cbr\u003eસાઇઝ : 9.5 x 1 x 7.5 ઇંચ\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\"\u003e\n\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003c\/blockquote\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\u003cem style=\"font-size: 0.875rem;\"\u003eભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eદુનિયાની પ્રથમ બુક જેમાં પુસ્તકની ઉપયોગીતા સાબીત કરી આપતી (તાળો મેળવી આપતી) પદ્ધતિ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eબાળકના વિક અનુસાર આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, અને માનસિક વિકાસની રિસર્ચ થયેલી સમજૂતી.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eઅઠવાડિયા અનુસાર બાળકની મૈયા સાથે, માતાનો તેમના લિટલ સાથે અને ડોક્ટરનો મધર સાથેનો સંવાદ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eમાતા-પિતામાં જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભયાત્રા દરમિયાન 49 સ્વાદિષ્ટ લડ્ડુનો (આનંદપ્રદ પ્રવત્તિૃઓ) અનુભવ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભયાત્રાની બૂકનું સ્ક્રેપ બુક માં રુપાંતર.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eપુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ. \u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cblockquote\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e2 ) गर्भाहार: સોફ્ટ કોપી \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\n\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\n\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003cspan color=\"#00a2ad\" style=\"color: #00a2ad;\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"product-tabs__tab-item-content rte\" style=\"display: inline !important;\"\u003e\u003cem\u003e\u003cspan style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"hi\"\u003e\u003cspan color=\"#00a2ad\" style=\"color: #00a2ad;\"\u003eપૃષ્ઠો:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan color=\"#000000\" style=\"color: #000000;\"\u003e172 \u003c\/span\u003e\u003cspan color=\"#00a2ad\" style=\"color: #00a2ad;\"\u003e(સચિત્ર રંગીન પૃષ્ઠો)\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan color=\"#00a2ad\" style=\"color: #00a2ad;\"\u003eવજન: 0.5કિગ્રા.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan color=\"#00a2ad\" style=\"color: #00a2ad;\"\u003eસાઇઝ : 9.5 x 1 x 7.5 \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003c\/blockquote\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"elementor-widget-container\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\u003cem\u003eસ્ત્રીની ફળદ્રુપતા પર આહારની અસર તથા ફળદ્રુપતા વધારવા માટે યોગ્ય આહાર. \u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભ ધારણ કરતા પહેલા ડિટોક્સ આહારનું મહત્વ\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય તબીબી સમસ્યાઓ દરમિયાન આહારની પસંદગી : PCOD, થાઇરોઈડ, મેદસ્વીતાપણું (Obesity), હાઇપરટેેંશન (Hypertension), ડાયાબિટીસ\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eશરીર અને પાચનતંત્ર પર ગર્ભાવસ્થાના હોર્મોન્સની અસર\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eઆહારનું અદભૂત ચેકલીસ્ટ\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eસાત્વિક ખોરાકના સરળ નિયમો. \u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eત્રિમાસિક અને માસિક આહારનું ટેબલ વીક વાઇઝ તથા દરેક મહિનાઓ અનુસાર વિશેષ વાનગીઓની રીત અને ફાયદાઓ. \u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eપ્રસવપીડા દરમિયાન આહાર\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eપ્રસુતિ બાદનો આહાર\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eIUI અને IVF પ્રક્રિયા દરમિયાન આહાર\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cem\u003eગર્ભાવસ્થા બાદ પાચન સુધારવા માટે ઊં ઘ અને કસરતનું મહત્વ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003ch2\u003e\n\u003cem\u003e\u003c\/em\u003e\u003cstrong\u003e\u003cem\u003eભગવાન તમારી સગર્ભાવસ્થાની યાત્રાને આનંદદાયક, અવિસ્મરણીય અને યાદગાર બનાવે તેવી પ્રાર્થના.\u003c\/em\u003e\u003c\/strong\u003e\n\u003c\/h2\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Grabhyatrabook","offers":[{"title":"Default Title","offer_id":50417892229394,"sku":"RamG","price":1999.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0675\/2747\/5474\/files\/RAM_G.png?v=1746040410","url":"https:\/\/garbh-yatra.world\/products\/ramcombo","provider":"Garbh Yatra","version":"1.0","type":"link"}